તંત્ર / જેપી કોલેજમાં SY અને TYના એડમિશન ફોર્મ 4 જુલાઇ સુધી ભરી શકાશે

Admission forms for SY and TY in JP College can be filled up till July 4
X
Admission forms for SY and TY in JP College can be filled up till July 4

દિવ્ય ભાસ્કર

Jul 03, 2020, 04:00 AM IST

ભરૂચ. ભરૂચની જેપી કોલેજના બીજા અને ત્રીજા વર્ષમાં પ્રવેશ મેળવવા પાત્ર વિદ્યાર્થીઓને ઓનલાઇન આવેદન કરવાની સુવિધા ઉપલબદ્ધ કરાઇ છે. કોલેજની ઓફિસિયલ વેબસાઇટ પર ઓનલાઇન પ્રોવિઝનલ એડમિશન ફોર્મ ભરવાની અંતિમ તા.4 જુલાઇ છે. મેરિટ બેઝ્ડ પ્રોગ્રેશનનો લાભ મેળવાનાર પ્રથમ અને દ્વિતિય વર્ષના વિદ્યાર્થીઓએ નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશ માટે પ્રોવિઝન એડમિશન ફોર્મ ભરીને વિદ્યાર્થીઓ તેમનો પ્રવેશ કન્ટીન્યુ કરી શકે છે.અત્રે ઉલ્લેખનિય છે કે, અંતિમ વર્ષ સિવાયના અન્ડર ગ્રેજ્યુએટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મેરિટ બેઝ્ડ પ્રોગ્રેશન આપ્યુ છે. તેમને તેમનું એડિમિશન કન્ફર્મ કરાવવા માટે આ પ્રોસેસ કરવી જરૂરી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી