તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અખાત્રીજની પૂજા:ખુલ્લું ખેતર છતાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને હાથ ધોવાની એસઓપીનું પાલન

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચ જિલ્લાના ખેડૂતો દ્વારા અખાત્રીજના દિવસે ધરતી માતાનું પૂજન કરવામાં આવ્યું હતું અને નવી સિઝનની શરૂઆત કરવામાં આવી હતી. કોરોનાકાળમાં હાથ ધોવા, માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જેવી એસએપીનું હંમેશાં પાલન કરવાનું છે ત્યારે ખુલ્લા ખેતરમાં પૂજા વિધિ માટે આવેલા ખેડૂતે અહીં પણ આ એસઓપીનું સંપૂર્ણ પાલન કર્યું હતું.

પૂજા કરતાં પહેલાં તેમણે હાથ ધોયા હતા, ખેતર ખુલ્લું હોવા છતાં માસ્ક પહેરી રાખ્યું હતું અને સાથે આવેલા લોકોને દૂર ઊભા રાખી સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...