તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દુર્ઘટના:ભરૂચના મક્તમપુર નજીક કારમાં આકસ્મિક આગ : ચાલકનો બચાવ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બુધવારના રોજ બપોરના સમયે મારુતિ વેન મક્તમપૂર માર્ગ ઉપરથી શહેરમાં આવી રહી હતી.તે સમયે વેનમાં એકા એક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી.જોકે વેનના ચાલકને આગ લાગવાની જાણ થઈ જતા તે બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો હતો.બનાવની જાણ ભરૂચ નગરપાલિકાના લાશ્કરોને કરાતા તેઓએ ઘટના સ્થળ ઉપર દોડી આવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.જોકે આગ લાગવાના કારણે ટ્રાફિકજામ દ્રશ્યો સર્જાયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તમારા પક્ષમાં છે. મોટાભાગના કામ મન પ્રમાણે પૂર્ણ થતાં જશે. કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત સુખ અને તાજગી આપી શકે છે. પારિવારિક સુખ-સુવિધાને લગતી વસ્તુઓ માટે શોપિંગમાં સમય પસાર થશે. ...

વધુ વાંચો