ગરમી:કેવડિયા જંગલ સફરીમાં પ્રાણીઓ માટે એસી - કુલર અને પંખાની વ્યવસ્થા

કેવડિયા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લામાં હાલ.42.ડીગ્રી તાપમાનમાં લોકો પરેશાન છે. કાળઝાળ ગરમીમાં તમામ જીવ શેકાઈ રહ્યા.છે.ત્યારે કેવડિયા ના જંગલ સફારીમાં પ્રાણી.પક્ષીઓ માટે.ખાસ વ્યવસ્થા કરવા માં આવી રહી છે. જેમાં વિદેશી પ્રાણીઓને વધુ ઠંડક ની જરૂર હોય એસી.કુલર અને પંખા ચલાવી 20 ડીગ્રી તાપમાન રાખવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...