તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણમાં પલટો:ડિસેમ્બરમાં પણં ભરૂચમાં બેવડી ઋતુનો અહેસાસ

ભરૂચ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડિસેમ્બર મહિનો શરૂ થયો છતાં ભરૂચ જિલ્લામાં જોઈએ તેટલા પ્રમાણમાં ઠંડીનો ચમકારો હજી જણાતો નથી. શિયાળો અને ઉનાળા જેની બેવડી ઋતુ અનુભવાઇ રહી છે. દિવસે ગરમી અને રાત્રે સામાન્ય ઠંડા માહોલને કારણે નાગરિકો પરેશાન થઇ રહ્યા છે.છેલ્લા ત્રણ દિવસથી લઘત્તમ તાપમાન 17 ડિગ્રી અને મહત્તમ 36 ડિગ્રી સુધી નોંધાઈ રહ્યું છે. મંગળવારે પણ મહત્તમ તાપમાન 35 ડિગ્રી સુધી નોંધાય તેવી શક્યતા છે.સોમવારે પવનની ગતિ 9 કિમી નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો