તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:ગણેશ સુગરની આજે સાધારણ સભા યોજાશે

ભરૂચ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

વાલિયાના ગણેશ સુગરમાં લાંબા સમયથી ચાલતા સત્તા સંઘર્ષ વચ્ચે આજે સાધારણ સભાનું આયોજન કરાયુ છે. જોકે હાલના વહીવટ કર્તાઓ અને ગણેશ સુગર બચાવ સંઘર્ષ સમિતિના હોદ્દેદારો વચ્ચે સાધારણ સભાના આયોજન અંગે પણ મત ભેદ થયા હતા. અને બિન સૌધાંતિક સાધારણ સભાના આયોજન અંગે આક્ષેપો અને અરજીઓ કરાઇ હતી. જોકે તેમ છતાં ચુંટણી સંઘર્ષ અને સત્તા સંઘર્ષ વચ્ચે વર્ષના અંતિમ દિવસે ગુરૂવારે સામાન્ય સભાનું આયોજન કરાયુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો