તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:ભરૂચના પાનમ પ્લાઝા નજીક શોપિંગમાં પાલિકાએ મુકેેલી કચરા પેટીમાં આગ લાગી

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડની પાછળના ભાગમાં પાનમ પ્લાઝા નજીક પાલિકાની કચરાપેટી મુકવામાં આવી છે. આ કચરા પેટી છલકાઈ જવા છતાં પાલિકા દ્વારા ઉઠાવવામાં આવી ન હતી. જેમાં બુધવારના રોજ કોઈ દ્વારા આગ લગાવી દેવામાં આવતા આગ ભભૂકી ઉઠી હતી. કચરામાં લાગેલી આગના કારણે દૂર દૂર કાળા ધુમાડા નજરે પડતા હતાં.

અન્ય સમાચારો પણ છે...