તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણમાં પલટો:ભરૂચમાં જિલ્લામાં દિવસે ગરમી-રાત્રે ઠંડીનો અહેસાસ

ભરૂચ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચ જિલ્લામાં દિવસભર ભારે ગરમી અને રાત્રે સામાન્ય ઠંડાના કારણે લોકો પરેશાન થઇ રહ્યા છે.આજે જિલ્લામાં ન્યૂનતમ તાપમાન 17 ડિગ્રી અને મહત્તમ 33 ડિગ્રી નોંધાય તેવી શક્યતા છે. શનિવારે મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ 16 ડિગ્રી તાપમાન નોંધાયંુ હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 34થી 23 ટકા હતું. આજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 33થી 23 ટકા નોંધાય શકે છે. પવનની સરેરાશ ગતિ 9 કિલમીની નોંધાય તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો