તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાપમાન:ભરુચમાં દિવસે ગરમી રાત્રે ઠંડીનો અહેસાસ

ભરૂચ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભરૂચ જિલ્લામાં શિયાળાની મોસમ હોવા છતાં બપોરના સમયે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. દિવસનું 32-33 ડિગ્રી ઉપર રહેતું તાપમાન આજે વધીને 35 ડિગ્રીએ પહોંચ્યું હતું. જ્યારે રાત્રીનું તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતું. જિલ્લામાં હાલમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો હોવાને કારણે લોકો શરદી-ખાંસી તેમજ તાવ સહિતની વાયરલ બિમારીઓનો ભોગ બની રહ્યાં છે. આગામી સપ્તાહમાં જિલ્લામાં ઠંડીની અસર વધે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો