તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરતી:ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે 89 શિક્ષકો હાજર

ભરૂચ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • માધ્યમિક શાળાઓમાં સહાયકોની ભરતી પ્રક્રિયા

ભરૂચ જિલ્લાની સરકારી માધ્યમિક શાળાઓમાં અપૂરતા મહેકમને સંતોષવા માટે શિક્ષણ સહાયકોની ભરતીની રિવાઇઝ પ્રોવિઝનલ મેરીટ યાદી પ્રસિદ્ધ કરી હતી. ભરૂચની શાળાઓમાં સહાયક શિક્ષક તરીકે 103 ઉમેદવારો પૈકીના 89 ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે રૂંગટા સ્કૂલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અન્ય 14 ગેરહાજર રહ્યા હતા. જોકે તેમાના કેટલાક ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જોડાયા હોવાની માહિતી મળી રહી છે. તારીખ વિતી ગઇ હોવાથી હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ઉમેદવારોને બીજી તક મળવા પાત્ર નથી. ભરૂચ જિલ્લાની ભરતી પ્રક્રિયાના નોડલ અધિકારી તરીકે સંગીતા મિસ્ત્રી નિમાયા છે. આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ હવે ક્વેરી સોલ્વ કરાશે ત્યાર બાદ ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો