તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરાત:ધો.10ના 22 હજાર છાત્રો 5 માર્ચ સુધી ફોર્મ ભરી શકશે

ભરૂચ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આગામી મે મહિનામાં બોર્ડની પરીક્ષાનું આયોજન
 • વેબસાઇટ gseb.org પર છાત્રો આવેદન કરશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગે ધોરણ 10ની ફાઇનલ પરીક્ષાનો કાર્યક્રમ પ્રસિદ્ધ કરી દીધો છે. આગામી મે મહિનામાં બોર્ડની પરીક્ષાનું આયોજન કરાયુ છે. બોર્ડની પરીક્ષામાં ભાગ લેવા માટે ઓનલાઇન અરજી કરવી ફરજિયાત છે. જેને માર્ચ મહિનાની 5મી તારીખ સુધીમાં ફોર્મ ભરી શકાશે.

બોર્ડની ઓફિસિયલ વેબસાઇટ www.gseb.org પર 5 માર્ચ સુધી આવેદન સ્વિકાર્ય ગણાશે. ઉપરાંત શિક્ષણ વિભાગે 28 ફેબ્રુઆરી સુધી પ્રવેશ આપવા માટે શાળાઓને આદેશ આપ્યા છે. ઓફિસિયલ વેબસાઇટ પર ધોરણ 10 એસએસસીના વિભાગમાં જઇને આવેદન કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો