તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહયોગ:ભરૂચ જિલ્લાના 116 એચઆઇવી લાભર્થીઓને જીવન જરૂરિયાતની સામગ્રી આપવામાં આવી

ભરૂચ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

સી.એસ.સી.પ્રોજેકટ અને માતૃ સંસ્થા GSNPના માર્ગદર્શન હેઠળ નોંધાયેલા કુલ 116 એચઆઇવી લાભાર્થીઓને અક્ષયપાત્ર ફાઉન્ડેશનના દ્વારા જીવન જરૂરીયાત મુજબની સામગ્રી આપવામાં આવી હતી.જેમાં દરેક લાભાર્થીઓને 5 કિલો ઘઉંનો લોટ, 1 કિલો તેલ, 500 ગ્રામ ચણા,1 કિલો ચણાદાળ, 500 ગ્રામ તુવેરદાળ, 100 ગ્રામ મરચું, 100 ગ્રામ ધાણાજીરું પાઉડર, 100 ગ્રામ હળદર પાઉડર, 200 ગ્રામ ગરમમસાલો, 100 ગ્રામ રાઈ, 1 કિલો મીઠું, 1 કિલો ખાંડ, નાહવા માટેના સાબુ, 1 કિલો ભાતના ચોખા અને 1 કિલો ખીચડીના ચોખા સહિતની ન્યુટ્રીશનની સહાય સામગ્રીનો સહયોગ પ્રાપ્ત થયો છે.

અન્ય સમાચારો પણ છે...