તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ભરૂચથી મહારાષ્ટ્ર જતી 23 પશુઓ ભરેલી બે ટ્રક પકડાઇ, 2 આરોપી સહિત 10 લાખનો મુદ્દામાલ જપ્ત

નેત્રંગ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
નેત્રંગ પોલીસે 23 પશુઓને મુક્ત કરાવ્યા હતા. - Divya Bhaskar
નેત્રંગ પોલીસે 23 પશુઓને મુક્ત કરાવ્યા હતા.

નેત્રંગ પોલીસે ભરૂચથી આવતા બે ટ્રકમાં મહારાષ્ટ્ર લઈ જતા 23 પશુ પશુઓને નેત્રંગ પોલીસ બચાવી લીધા હતા. ભરૂચના બે શખ્સ અને બે ટ્રક સહિત 9 લાખ 95 હજાર નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ દુધાળા પશુઓને ભરૂચથી મહારાષ્ટ્ર લઈ જવામાં આવવા હોવાનું બહાર આવ્યુ હતું. શુક્રવારે સાંજના સમયે નેત્રંગ પોલીસને બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે થવા ચેકપોસ્ટ ઉપર વોચ ગોઠવીને ભરુચ તરફ થી આવતી બે ટ્રકને પકડી તપાસ હાથ ધર વામાં આવી હતી. બને ટ્રકમાં તાડપત્રીની આડમાં પાણી અને ઘાસચારા ની સુવિધા વીના ખીચોખીચ ભેંસો સહિત નાના પાળિયા મળી કુલ 23 જેટલા પશુઓ મળી આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો