બેદરકારી:નેત્રંગ ટાઉનમાં કચરાના નિકાલ માટે કચરા પેટી તરીકે ટ્રેક્ટરના ટ્રેલરનો ઉપયોગ

નેત્રંગએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેત્રંગ ટાઉનમાં કચરાના નિકાલ માટે જ્યા જ્યા કરચો ઠાલવવામાં આવતો હતો એ દરેક જગ્યાએ કચરા પેટી તરીકે ટ્રેક્ટરના ટ્રેલર મૂકવામાં આવ્યા છે. જ્યાં રોજ સવારે નક્કી કરેલી જગ્યાએ મૂકી દેવામાં આવે છે. નેત્રંગ ટાઉનના બધાં મુખ્ય રસ્તા પર કચરાના ઢગલાં જોવા મળતા હતાં. હવે ક્ચરો કચરા પેટીમાં નાખવામાં આવે છે કે બહાર નાખવામાં આવે એ જોવું રહ્યું આમ, નેત્રંગના લોકો એનો સદઉપયોગ કરે એ જરૂરી છે. જ્યારે ધન કચરો અને ભીના કચરાનું વિભાજન કરવું પણ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...