તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રસારણ:કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ ખાતે લાઈવ પ્રસારણ ખેડૂતોને બતાવવામાં આવ્યુ

નેત્રંગ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે ચાસવડ ખાતે કિશાન કલ્યાણ કાર્યક્ર્મ અંતર્ગત પીએમ કિસાન સન્માન નિધી અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ ખાતે લાઈવ પ્રસારણ ખેડૂતોને બતાવવામાં આવ્યુ હતું. પીએમનુ સંબોધન નિહાળ્યું હતું. જ્યાં નેત્રંગ તાલુકાના સો થી વધુ ખેડુતો હાજર રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો