તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:કેલ્વીકુવા ગામે વાન ટ્રકમાં ઘુસી જતાં ડ્રાઇવરને ઇજા

નેત્રંગએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધુમ્મસના કારણે ઊભેલી ટ્રક ન દેખાતાં અકસ્માત

નેત્રંગ-વાડી રોડ ઉપર આવેલા કેલ્વીકુવા ગામના સ્ટેશન નજીક રોડ સાઈડ ઊભેલી ટ્રકમાં પાછળના ભાગેથી પુરપાટે આવતી મારૂતિવાન ટ્રકમાં ઘુસી ગઇ હતી. અકસ્માત સર્જાતાં મારૂતિ વાનના ખુરદો વળી ગયો હતો. નેત્રંગ વાડી રોડ ઉપર ગુરુવારે મળસ્કે કેલ્વીકુવા ગામનાં સ્ટેશન નજીક ધુમ્સસ ના કારણે રોડ સાઈડ ઊભેલી ટ્રક પાછળ મારૂતિ વાન ઘુસી જતાં ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મારૂતિ વાનના ફુરચે-ફુરચા ઉડી જતાં ભારે નુકસાન પહોંચ્યું હતું. ડ્રાઇવરને રેસક્યું કરતા ટ્રાફિક જામના દ્ર્શ્યો સર્જાયાં હતાં. મારૂતિ વાન ચાલકને હાથ પગ અને શરીરના ભાગે ઇજાઓ પહોંચતાદ સારવાર આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો