સોલાર વોટર હીટરની મદદ:નેત્રંગની શાળાને વોટર 500 લિટરની ટાંકીની ભેટ અપાઈ, વિદ્યાદીપ આશ્રમના છાત્રો માટે આશીર્વાદરૂપ

નેત્રંગએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નેત્રંગ ટાઉનના ગાંધી બજાર વિસ્તારના અને હાલ યુ.એસ.માં વસવાટ કરતા કિરીટ શાંતિલાલ ભક્તાએ નેત્રંગ ટાઉનમાં આવેલી વિદ્યાદીપ આશ્રમ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પાણી માટે તકલીફ પડતી હોવાનું જાણવા મળ્યું હતુ. તમેને આ બાબતની જાણ થતાં તરત મદદ કરી નેત્રંગની આશ્રમ શાળામાં સોલાર વોટર હીટર અને 500 લીટર પાણીની ટાંકી બે નંગ વિદ્યાદીપ આશ્રમ શાળા નેત્રંગને આપી હતી. આ દાન બદલ સેવા સંકલ્પ ગ્રુપ નેત્રંગ તરફથી કિરીટ શાંતિલાલ ભક્તાનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...