તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:વાલિયા CCIમાં કપાસની ખરીદી મર્યાદા વધારવા મામલતદારને રજૂઆત કરાઇ

નેત્રંગ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મર્યાદિત ખરીદીને કારણે જિલ્લામાં એકમાત્ર સીસીઆઈ હોવાથી ખેડૂતોને મુશ્કેલી
 • શ્રીમાંત ખેડુતોને ન્યાય અપાવવા વાલિયા કોંગ્રેસ સમિતી પણ હવે મેદાને ઉતરી

કોટન કોર્પોરેન ઓફ ઇન્ડિયા દ્વારા મહત્તમ કપાસ ખરીદી માટે મર્યાદા નકકી કરાતા બુધવારે વાલીયા કોંગ્રેસ સમિતિએ મામલદારને આવેદન પાઠવ્યુ હતું. જ્યાં સમગ્ર દ. ગુજરાતમાં APMC વાલીયા સ્લગન પ્રભાત જિનીગ મિલ કપાસની ખરીદી કરે છે. ત્યારે ભરૂચ અને નર્મદાના આદીવાસી વિસ્તારના શ્રીમાંત ખેડુતોને ન્યાય મળેએ માટે કોંગ્રેસ સમિતી મેદાને ઉતરી છે. જ્યાં પ્રભાત જીનિગ મીલ દરરોજ 200 જેટલી ગાસડીનું પિલાણ કરવાની શ્રમતા ધરાવતી હોવા છતાં મર્યાદા નક્કી કરવામાં આવતા ખેડુતોને નુક્શાન થવાના એધાણ છે. તે સાથે સોમ થી શુક્ર સુધી કપાસની ખરીદી કરી 2500 કિવન્ટલ કપાસની ખરીદીની મર્યાદા હટાવવામાં આવે એવી માગ સાથે કોંગ્રેસ સમિતિએ મામલદાર ને આવેદપત્ર આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો