તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુંટણી:નેત્રંગ તાલુકા પંચાયતની 16 બેઠક માટે 65 જીલ્લાની 3 બેઠકોનાે 13 ઉમેદવારે ફોર્મ ભર્યા

નેત્રંગ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પંચાયતની મૌઝા બેઠક પર સિંચાઈ સમિતિના પૂર્વ ચેરમેને ઉમેદવારી નોંધાવી હતી

નેત્રંગ તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 65 અને જીલ્લા પંચાયતની 3 બેઠકો માટે 13 ઉમેદવારી પત્રો ઉપર ભરાયા હતા. ત્રણેય રાજકીય પક્ષોના ઉમેદવારોએ રોડ શો યોજી જન શક્તિ વડે પોતાનું સમર્થન બતાવવા રેલી યોજી ઉમેદવારી પત્રો ભર્યા હતા. ઉમેદવારી પત્રો ભરવા નો છેલ્લો દિવસ હોવાથી ભાજપ,કોંગ્રેસ અને બીટીપીના ઉમેદવારો મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્રો ભર્યાં હતા.

BTP માંથી સિચાઈ વિભાગના પૂર્વ ચેરમેન પરેશ વસાવા એ જિલ્લા પંચાયત મૌઝા અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મગન વસાવા ઉમેદવારી નોંધાવી હતી. બીજી તરફ સાંસદ મનસુખભાઈ વસાવાએ રોડ-શો કરી ભાજપના તા.પંચાયત-જી.પંચાયત ઉમેદવારોના ઉમેદવારી પત્રો ભરાવ્યા હતા. જ્યારે કોંગ્રેસ પક્ષે પણ રેલી યોજી બેઠકો પર ફ્રોમ ભરાવ્યા હતા.

BTPએ નવા 8 ચેહરાને મેદાનમાં ઉતાર્યા
BTP પાર્ટીએ યુવા વર્ગને પ્રાધાન્ય આપી નવા 8 ચેહરા મેદાને ઉતાર્યા છે. 30 થી 40 વર્ષે સુધી બીજાં 3 નવા ચેહરા સુધીના ઉમેદવારો ઉપર દાવ રમ્યા છે. આમ, BTP એ કુલ તાલુકા પંચાયતની 16 બેઠકો ઉપર 4 ને રીપિટ કર્યાં હતાં. બીજી તરફ કોંગ્રેસે મેન્ડેડ વિના ઉમેદવારી પત્રો ભર્યાં હતા. કોંગ્રેસે હાલની ટર્મ માટે 5 નવા ચેહરા ઉપર પસંદગી ઉતારી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો