તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુષ્કર્મ:દાદાના બારમાના પ્રસંગમાં યુવતીની લાજ લેવાનો પ્રયાસ

નેત્રંગ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વાલિયા તાલુકાના કરસડા ગામે બનેલો બનાવ

ગયા શનિવારે વાલિયા તાલુકાના કરસાડા ગામે રહેતી યુવતીના દાદાના બારમા વિધિનાના અશુભ પ્રસંગે ધરની બાજુમાં જ રેહતા અમિત પાચિયા વસાવાએ યુવતીના ઘરમાં ઘુસી જઈ આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. યુવતી એ પ્રતિકાર કરતા ટીનીયા પાચિયા અને અમિત વસાવાએ યુવતી અને વિધી માટે ફૂલ લ ઈ ને આવેલા પ્રવીણ વસાવા જોડે બોલચાલી કરી ગાળા ગાડી કરી હતી.

ઉગ્ર બોલચાલી થતાં મામલો બિચકતા ટીનીયા પાચિયાએ ઉશ્કેરાયને લાકડી વડે પ્રવીણ વસાવા ઉપર હુમલો કરી બરડાના ભાગે ઢોર માર માર્યો હતો. વધુમાં બેટ વડે શ્રાવણ પાચિયા વસાવાએ ઉપરા છાપરી પ્રવીણને માથા મારી દેતા ગંભીર ઈજા પહોંચી હતી. ઘરે આવેલા પ્રવીણ વસાવાને અહી તુ રોજ રોજ કેમ આવે છે, હવે પછી આવસે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આમ, ત્રણ પુરુષ અને બે સ્ત્રી મળીને મંડળી બનાવી એકબીજાની મદદગારી કરી પ્રવિણ વસાવા ઉપર હૂમલો કર્યો હતો જ્યારે અને યુવતીની આબરૂ લેવા પ્રયત્ન કર્યા હતા. પોલિસ સ્ટેશનમાં ગુનો નોંધી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો