તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:આર્ટસ અને કોમર્સ કોલેજ નેત્રંગ દ્વારા સપ્તધરા અંતર્ગત ઓનલાઇન વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન

નેત્રંગ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સરકારી આર્ટસ અને કોમર્સ કોલેજ નેત્રંગ દ્વારા સપ્તધરા અંતર્ગત જ્ઞાનધાર દ્વારા શનિવાર ના રોજ સાંજે ઓનલાઇન વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામા આવ્યું હતું. વિદ્યાર્થીઓની અંદર દુનિયાની પ્રથમ મોટીવેશનલ બુક શ્રીમદ્દ ભાગવત ગીતા વિશે ઊંડી સમજ ઊભી થાય,

તથા વિદ્યાર્થીઓ ગીતાના અમૂલ્ય જ્ઞાન થી પોતાના જીવનને પ્રકાશમય બનાવી શકે અને વિદ્યાર્થીઓ માં પોઝિટિવ વિચારોનું વાવેતર થઈ શકે તેવા ઉમદા હેતુ સાથે આં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં કોલેજના કુલ 31 વિદ્યાર્થી ભાઇઓ અને બહેનોએ ભાગ લીધો હતો. જેમાં 100 જેટલા વિદ્યાર્થીઓ એ કાર્યક્રમમાં ડિજિટલ હાજરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો