તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્ગદર્શન:વાલીયાની પોલીટેક્નિક કોલેજમાં કૃષિ પરિસંવાદ

નેત્રંગ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તાલુકાના ખેડૂતો અહીં માર્ગદર્શન મેળવ્યું હતું

કૃષિ પરિસંવાદ વાલીયા પોલીટેક્નિક કોલેજ ખાતે યોજાયો હતો.જેમાં વાલિય,નેત્રંગ, માંગરોલ ,અંકલેશ્વર અને હાંસોટ વગેરે જેમાં કેન્દ્ર સરકારના ત્રણેય કૃષિ કાયદા અંગે ખેડૂતોના હીતોને થનાર નુકશાન અંગે માહિતી પ્રો.હેમંત શાહ અને જયેશ પટેલ દ્વારા આપવામાં આવી હતી

કાળા કાયદા પરત ખેંચવાની માંગ કરવામાં આવી હતી. આગામી ચૂંટણીઓમાં સરકારને એનુ સ્થાન બતાવવાનો નીર્ધાર કરવામાં આવ્યો હતો આ પરિસવાંદમાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા હતા .જેમાં જય કિસાન આંદોલન,ઈનકલાબ ઝીંદાબાદ અને ભાજપ સરકારને જાકારો આપવાના નારા લગાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સંદીપ માંગરોલા ,મહેન્દ્રસિંહ કરમરીયા ,જયેશ પટેલ ,પ્રો.હેમંત શાહ તેમજ વિવિધ ખેડૂત અગ્રણીઓએ હાજરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો