તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:કંબોડીયા પાસે અકસ્માતમાં ઈજા પામેલી યુવતીનું સારવાર વેળાં મોત

નેત્રંગ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગંભીર ઇજાને કારણે સારવારમાં એક્ટિવા ચાલકનું મોત

બુધવારે સવારે નેત્રંગ તાલુકાના કંબોડીયા ગામના વણાંક પાસે અજાણ્યા મોટર સાઈકલ ચાલકે એક્ટિવા ચાલકને ટક્કર મારતાં ચાલક યુવતીને માથાના ભાગે ગંભીર ઇજા પોહચી હતી.વધુ સારવાર અર્થે અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા બાદ ગઈકાલે રાત્રે 3 દિવસની સારવાર બાદ મોત નિપજ્યું હતું.

કંબોડીયા ગામના વણાંક પાસે બુધવારે અજાણ્યા મોટર સાઈકલ ચાલકે એક્ટિવા ચાલકને ટક્કર મારતાં ચાલક યુવતીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પોહચી . ઈજાગ્રસ્ત મધુ વસાવાને (ઉ.30) 108 મારફતે નેત્રંગ સીએચસી ખાતે પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે અંકલેશ્વર ખાતે આવેેલી જયાબેન મોદી હોસ્પિટલમાં ભરતી કરવામા આવી હતી.ત્યાં 3 દિવસની સારવાર બાદ મધુ વસાવાનું મૃત્યુ નિપજ્યું હતું.જ્યારે અજાણ્યો મોટર સાયકલ સવાર એક્ટિવા ગાડીને ટક્કર મારી ભાગી ગયો હતો. નેત્રંગ પોલીસે હિટ એન્ડ રન નો ગુન્હો નોંધી આગળ ની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો