તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રદૂષિત પાણી:ઝઘડિયા GIDCની અસાહી મોદી કંપની દ્વારા પ્રદૂષિત પાણી છોડાયું

ઝઘડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઝઘડિયા વિસ્તારમાં વરસાદ જ નથી છતાં વરસાદી કાંસમાં કંપની દ્વારા દૂષિત પાણી છોડવામાં આવ્યું છે. - Divya Bhaskar
ઝઘડિયા વિસ્તારમાં વરસાદ જ નથી છતાં વરસાદી કાંસમાં કંપની દ્વારા દૂષિત પાણી છોડવામાં આવ્યું છે.
  • કંપનીના ગેટ પાસે વરસાદી કાંસમાં હજારો લીટર દૂષિત પાણી વહ્યું

ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી અસાહી મોદી મટીરીયલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના મુખ્ય ગેટ બહારની વરસાદી કાંસમાં બે-ત્રણ દિવસથી મોટી માત્રામાં પ્રદૂષિત પાણી ભરાયું છે.

આ પ્રદુષિત પાણી કંપની દ્વારા જ છોડવામાં આવ્યું છે ! મુખ્ય રોડને અડીને આવેલ આ કંપનીના ગેટ પર જ હજારો લીટર પાણી વરસાદી કાંસમાં આજદિન સુધી ભરાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...