તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ઝઘડિયાની UPL કંપનીમાંથી 16.60 લાખના સામાનની ચોરી

ઝઘડિયા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંપનીએ વિદેશથી મંગાવેલા ફ્લેન્જ અને બ્લાઈન્ડની ચોરી થઈ હતી

ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલી યુપીએલ કંપનીમાં બનવા પામી છે. યુપીએલ કંપનીમાં વિવિધ જાતના કેમિકલ બનાવવામાં આવ છે. કંપની સંચાલકોએ કેમિકલ બનાવવા વપરાતા ફલેન્જ તથા બ્લાઇન્ડનો સ્ટોક વિદેશથી મંગાવ્યો હતો. જેે કંપનીના સ્ટોર રૂમમાં રાખવામાં આવા 4 ડિસેમ્બરે કંપનીના આસિસ્ટન્ટ મેનેજર રાજુ અરવિંદ ટેલર ફરજ પર હતા ત્યારે કંપનીના સ્ટોર એજ્યુકેટીવ અશ્વિન શામલે તેમને કહ્યું હતું કે, આપણા સ્ટોરમાં રાખેલા ફલેન્જ અને બ્લાઇન્ડની ચોરી ઈઇ છે.

સ્ટોર રૂમમાં તપાસ કરતા કુલ 12 નંગ ફલેન્જ જેની કિંમત 12.87 લાખ તથા બે નંગ બ્લાઇન્ડ જેની કિંમત 3.73 લાખ મળી કુલ રૂપિયા 16.60 લાખની મત્તાની ચોરી થઈ હતી. ચોરીની ઘટના બાબતે રાજુ ટેલરે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઝઘડિયા પોલીસે મેનેજરની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો