તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ઉભેલી ટ્રકમાં CNG બોટલનો ટેમ્પો ભટકાયો : એકને ઇજા

ઝઘડિયા21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઝઘડિયા ચાર રસ્તા નજીક સેવાસદન પાસેની ઘટના

ઝઘડિયા ચોકડી નજીક સેવાસદન પાસે ગુરૂવારે વહેલી સવારે લિગ્નાઇટ ભરેલી ટ્રક ઝઘડિયા તરફ ઉભેલી હતી. આ દરમિયાન રાજપારડી તરફથી એક આઈસર ટેમ્પો જેમાં સીએનજી પમ્પ પર ગેસ રીફિલ કરતો ગેસ સિલિન્ડરની કીટ વાળો ટેમ્પો ઊભેલી ટ્રકમાં ધડાકા ભેર અથડાયો હતો. ટ્રકમાં પાછળથી ટેમ્પો અથડાતા ટેમ્પાનું આખા કેબીનનો ખુરદો બોલી ગયો હતો. ટેમ્પા ચાલકને મોઢાના ભાગે સામાન્ય ઈજાઓ થઈ હતી. આ ઘટના સંદર્ભે લખાય છે ત્યાં સુધી ઝઘડિયા પોલીસ મથકમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો