ક્રાઈમ:ઝઘડિયા તાલુકાના એક ગામમાંથી લગ્નની લાલચે સગીરાનું અપહરણ

ઝઘડિયા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક ગામમાં રહેતી સગીરાને બાજુના ગામમાં રહેતો ઇસમ લગ્નની લાલચ આપી 17 મે ના રોજ ભગાડી ગયો હતો. સગીરાેની માતાના મોબાઈલ ફોન ઉપર ફોન કરેલો અને જણાવેલ કે તમે મને ખોળતા નહીં  અને તમે કેસ પણ નહીં કરતા નહીં તો અમારા બંનેના મરેલા મોઢા જોશો તેમ કહ્યું હતું. સગીરાના વાલીઓએ તપાસ કરતા તેમને જાણવા મળેલ કે બાજુના ગામનો પ્રવીણ ઇચ્છુ ભાઈ વસાવા તેમની સગીર પુત્રી ભાગી ગયેલ છે. 

અન્ય સમાચારો પણ છે...