તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ઝઘડિયામાં જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો કાર્યવાહી

ઝઘડિયા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોવિડ-૧૯ નો ભંગની પોલીસમાં ફરિયાદ નોંધાય

રાજ્યભરમાં હાલ કોરોના સંક્રમણ ફેલાયેલ છે ભરૂચ જિલ્લામાં પણ કોરોના વાયરસનો ફેલાવો થવાની સંભાવના નકારી શકાય તેમ નથી. કોરોના વાયરસનો ફેલાવો શ્વાસો શ્વાસ દ્વારા ડ્રોપલેટ દ્વારા સીધા સંપર્કથી થાય છે. એક જગ્યાએથી ચારથી વધુ માણસો નહીં ભેગા થવા અંગેના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચના વાહનમાં મર્યાદિત વ્યક્તિઓ બેસવા માટે એક જાહેરનામું પ્રસિદ્ધ કરેલ છે.

ગતરોજ ઝઘડિયા પોલીસ વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન અંકલેશ્વર તરફથી બે ઈકો ગાડી કેટલાક લોકોને બેસાડીને આવતી હતી, જેમાં ઝઘડિયા પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા ઈકો ગાડીમાં બેસેલા પેસેન્જરોએ કોઈ સક્ષમ અધિકારીની પરવાનગી વગર ભેગા મળી એકસાથે વાહનમાં બેસી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરેલ જાહેરનામાનો ભંગ થતો હોવાનું જણાતા ઝઘડિયા પોલીસે ૧૨ ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો