ક્રાઈમ:ઝઘડિયાના નવાપુરા ગામે પુત્ર અને પુત્રવધુ ઉપર ધારિયાથી હુમલો કરાયો

ઝઘડીયા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવાપુરા (ગોરાટીયા) ગામે પિતા, ભાઈઓ એ મળી તેના પુત્ર, પૌત્ર તેમજ પુત્રવધૂને ઘરની અડારી બનાવવા બાબતે બોલાચાલી થતા ઢીકાપાટુનો માર મારી અપશબ્દો ઉચ્ચારી ધારીયા વડે હુમલો કરી ૩ ઇસમોને ઇજાગ્રસ્ત કર્યા છે. ઝઘડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઝઘડિયા પોલીસે ફરિયાદના આધારે આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...