તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાઇવેટાઇઝેશનનો વિરોધ:બધાંનુ જ ખાનગીકરણ તો લોકતંત્ર કેવી રીતે? : MLA

ઝઘડિયા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બેન્ક, એસટી, રેલ્વેના પ્રાઇવેટાઇઝેશન પર પ્રહાર
 • કેન્દ્ર સરકારની નિતીઓ પર છોટુ વસાવાના સવાલો

ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ કેન્દ્ર ની મોદી સરકારની ખાનગીકરણ ની નિતી બાબતે ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કેબેંકો નુ ખાનગીકરણ કરી દેવાના કંઈ બેંક ગરીબને લોન આપવાની છે.બેંકોનું , એસટી, રેલ્વે નુ ખાનગીકરણ કરવાના. સરદાર પટેલ સ્ટેડિયમ નુ નામ બદલી નાખી એમના નામ ચઢાવી દેવાના. દેશમાં મંત્રાલયો ઉદ્યોગપતિઓ માટે ચાલે છે. આમ જનતા માટે એક ઓફીસ પણ ચાલતી નથી.

સરકારની બધીજ મિલકતને ખાનગીકરણ કરી દેશો તો પબ્લિક જશે ક્યાં ? . બધુજ ખાનગીકરણ થશે તો લોકોના હાથમાં સત્તા કેવી રીતે આવશે ? સત્તા ના વિકેન્દ્રિકરણ ને કેન્દ્રીય કરણ કરી જમીનો પડાવી ઉદ્યોગો ને સોંપી દેવાની ધર્મ ના નામે ધતિંગ કરવા, ધર્મ ના નામે લોકોને ભુખે મારવાના, જે ભુખે મરે છે તેવા લોકો તેમની નજરમાં હિન્દુ નથી આવતા તેવા આક્રોશ સાથે આક્ષેપ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો