તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલા ઉદ્યોગ સંચાલકો દ્વારા પર્યાવરણની પરવા કર્યા વગર આડેધડ વિવિધ પ્રકારના કેમિકલનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. ગતરોજ મોડીરાત્રે જીઆઇડીસીના જાહેર રોડ પર જીઆઇડીસીનું અથવા કોઈ ખાનગી કંપનીની લાઈનનુ ચેમ્બર ઓવરફલો થતું જણાય આવ્યું હતું.
રોડને અડીને આવેલા આ ચેમ્બરમાંથી મોટા પ્રમાણમાં કોઈ પ્રદૂષિત ફીણ ચેમ્બરમાંથી ઉભરાઈ રહ્યું હતું. ચેમ્બરમાંથી ઉભરાયેલા કેમિકલનું ફિણ જાહેરમાં પ્રસર્યું હતું. ઘટનાના કલાકો બાદ પણ ચેમ્બરમાંથી ઉભરાતું પ્રદૂષિત ફીણ અટકાવવામાં આવ્યું નથી.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.