તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નુકશાન:ઝઘડિયાના સરસાડ ગામે પાંચ ખેડૂતોની ડ્રિપ સિસ્ટમમાં તોડફોડ

ઝઘડિયા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખેડૂતોના ખેતરમાં રહેલી ડ્રિપ તોડી પડાઈ હતી. - Divya Bhaskar
ખેડૂતોના ખેતરમાં રહેલી ડ્રિપ તોડી પડાઈ હતી.
  • કેળના પાકમાં સિંચાઈ માટે ફીટ કરાવેલી ડ્રીપ ઇરીગેશનને નુકશાન

ઝઘડિયા તાલુકાના સરસાડ ગામે પાંચ જેટલા ખેડૂતોએ કેળા ના પાક માટે સિંચાઈના કામે ફીટ કરાવેલ ડ્રીપ ઈરીગેશન સિસ્ટમને ચોરીના ઈરાદે નહી પરંતુ ખેડૂતોને નુકસાન કરવાના ઈરાદે મોટું નુકસાન કર્યું છે. સરસાડના વિક્રમસિંહ પ્રતાપસિંહ મહીડા, રવિરાજસિંહ પ્રવિણસિંહ ખેર, સંદીપભાઈ ભુપેન્દ્રભાઈ પટેલ, દિવ્યજીતસિંહ જયેન્દ્રસિંહ પાંજરોલિયા, તથા કિશોરસિંહ કનકસિંહ વાંસદિયા ના ખેતરમાં નુકસાન મળીએ કુલ 2.08 લાખનું નુકસાન કોઈ માથાફરેલ ઈસમે ખેડૂતોને નુકસાન કરવાના ઈરાદે તોડફોડ કરી છે. ખેડૂતોના થયેલા નુકસાન બાબતે વિક્રમસિંહ પ્રતાપસિંહ મહીડા રહે સરસાડ તા.ઝઘડિયા એ ઉમલ્લા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો