તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:સુલતાનપુરા જિલ્લા પં.બેઠક પર ભાજપે જુનાને રીપિટ કર્યા

ઝઘડિયા23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • BJPના કાર્યકરો અપક્ષમાં નોંધાવી શકવાની વકી

ઝઘડીયા તાલુકા ભાજપમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારે ખેંચતાણ સામે આવી રહી છે. એક તરફ જુના ભાજપી અને બીજી તરફ બીટીપી માંથી આવેલા નવા ભાજપીઓ વચ્ચે ટિકિટ ફાળવણી બાબતે અસંતોષ જોવા મળી રહ્યો છે. જુના ભાજપીઓમાં પણ સુલતાનપુરા જિલ્લા પંચાયત બેઠક માટે અંદરો અંદર નારાજગી પ્રવર્તી રહી છે.

ઝઘડીયા તાલુકાની સુલતાનપુરા જિલ્લા પંચાયત બેઠક માટે ભાજપ દ્વારા પાટીદાર સમાજને અવગણી જુના જિલ્લા પંચાયતના સભ્યને ફરીથી ટિકીટ ફાળવતાં નારાજગી બહાર આવી રહી છે. ભાજપ દ્વારા સુલતાનપુરા બેઠક પર જુનાને રીપીટ કરાતા ક્ષત્રિય સમાજમાં પણ નારાજગી જોવા મળી રહી છે અને નારાજ ભાજપના ટીકીટ વાંચ્છુઓ અપક્ષ તરીકે અથવા અન્ય પક્ષમાંથી ચૂંટણી માં ઝંપલાવશે તેવી પણ તૈયારીઓ થઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો