તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:માલજીપુરા પાસે કારની ટક્કરે બાઇક સવારનું મોત

ઝઘડિયા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઝઘડિયાના માલજીપુરા ગામે કાર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતેમાં બાઈક સવાર પુત્રનું મોત નિપજ્યું હતું. જ્યારે પિતાને ગંભીર ઈજા પહોંચી હતી.ઝઘડિયાના માલજીપુરા ગામ નજીક હરેશ શાંતિલાલ વસાવા તેના પિતા શાંતિલાલ વસાવા સાથે બાઈક ઉપર જઈ રહ્યા હતા. દરમિયાન કાર ચાલકે અડફેટે લેતાં બાઈક સવાર પિતા-પુત્રને ગંભીર ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત પુત્ર હરેશનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે પિતા શાંતિલાલ ઈશ્વર વસાવાને ઈજા પહોંચી હતી. ઝઘડિયા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો