તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:ઝઘડિયા ની કંપનીની દિવાલમાં બાકોરૂ પાડી ચોરી

ઝઘડીયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઝઘડિયા જીઆઇડીસીની પેન્ટા ફોર્સ કંપનીમાં ગત 26મીને રાત્રે તસ્કરો કમ્પાઉન્ડ વોલમાં બાકોરું પાડી ઈલેક્ટ્રીક સામાન ચોરી ગયા હતા. આ બાબતે કંપનીના સિક્યુરિટી શ્યામભાઈએ કંપનીના જનરલ મેનેજર વસ્તુપાલને જાણ કરી હતી.  મેનેજરે આવીને જોતા સ્ટ્રીટલાઇટના બે થાંભલા તથા 532 મીટર કોપર કેબલ ચોરી થયા હતા. જેની અંદાજીત કિંમત 47 હજાર થાય છે. ચોરીની ઘટના બાબતે કંપનીના જનરલ મેનેજર વસ્તુપાલ અંબાલાલ શાહે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો