સેવા:જંબુસરની 219 આંગણવાડીમાં બાળકો, સગર્ભા તેમજ કિશોરીને પેકેટનું વિતરણ કરવામાં આવ્યું

જંબુસર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જંબુસરમાં આંગણવાડી ઘટક-1 તથા ઘટક-2 માં બાળકોને પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કુપોષણ નિવારવા તેમજ સગર્ભા ધાત્રી બહેનો, કિશોરીનું કુપોષણ દૂર કરવાના હેતુસર આઇસીડીએસ દ્વારા 219 આંગણવાડી કેન્દ્રોના 15037 બાળકોને બાલ શક્તિ, 3390 સગર્ભા ધાત્રીઓને માત્રુ શક્તિ તથા 7980 કિશોરીઓને પૂર્ણા શક્તિનું કોરોના મહામારીને ધ્યાને રાખીને સોશિયલ ડિસ્ટન્સ સાથે વિતરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...