તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અભિનંદન:જંબુસર હાજી કન્યાશાળાની બાળાઓને શૈક્ષણિક સિદ્ધિ બદલ પ્રમાણપત્ર એનાયત

જંબુસરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત પ્રા. શિક્ષણ વિભાગ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસને લક્ષમાં રાખીને બાળકોની પ્રતિભા વધુમાં વધુ ઉજાગર થાય તે માટે અવનવી યોજનાઓ અને પ્રોત્સાહન ઇનામ આપી બાળકોની પ્રતિભાને બિરદાવવામાં આવે છે. હાજી કન્યા શાળાની 3 વિદ્યાર્થીનીઓ જેમાં ધો.6 હેમાક્ષીબેન વિષ્ણુભાઈ ચૌહાણ ધોરણ સાત અક્ષરા બેન રાઠોડ ઇશાબેન અતુલભાઇ કાછીયા પટેલ જેઓને આચાર્ય અને શિક્ષકો દ્વારા બાળકોને ઘરે જઇને તેઓને પ્રમાણપત્ર બેઝ આપીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.હાજી કન્યા શાળાના આચાર્ય રાહુલભાઇ મોરી શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...