તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:રાજ્ય સહકાર મંત્રીના સગા ભાઇ વિજયસિંહનું BJPમાંથી રાજીનામું

અંકલેશ્વર25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પક્ષની વિચારધારાને વરેલો હતો,પક્ષના નેતાની નહિ, પટેલ

રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના ભાઈ વલ્લભ દાસે ઉર્ફે વિજયસિંહ પટેલ ભાજપમાંથી રાજીનામુ આપી નારાજગી વ્યક્ત કરતા ગંભીર આક્ષેપ કર્યાં હતા. હાંસોટ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને એ.પી.એમ.સી ચેરમેન તેમજ હાંસોટ ડીસ્ટ્રીક બેંક સાથે સંકરાયેલ સહકરી અને રાજકીય આગેવાન વિજયસિંહ ઉર્ફે વલ્લભદાસ પટેલે અગઉ ધારાસભ્યની ચૂંટણી સમયે રાજીનામુ આપ્યું હતું. જોકે મોવડી મંડળની સમજાવટ બાદ તેવોએ રાજીનામુ પરત ખેંચી લીધું હતું. પુનઃ ચૂંટણી પૂર્વે તેમના દ્વારા રાજનામું આપી તેનો પત્ર સોશ્યલ મીડિયા પર વહેતો કર્યો છે.

તેવો પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય પણ છે. ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેવો પક્ષની વિચારધારા જોડે જોડાયેલા વ્યક્તિ હતા. પક્ષની વિચારધારા બદલાયને વ્યક્તિ વિચારધારા લાગુ પડી છે. જેની સાથે સાથે ભાજપાના કાર્યકરોએ ભ્રષ્ટાચારમાં માઝા મૂકી હોવાના આક્ષેપો સાથે પક્ષમાંથી રાજીનામુ આપી છેડો ફાડયો હતો. ે પક્ષમાં હવે પાર્ટી ની વિચારધારા રહી નથી. અને વ્યક્તિની વિચારધારા ચાલી રહી છે. અને વ્યાભીચારી, ભ્રષ્ટાચારીની બોલબાલા છે અને તેમની વિચારધારા ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો