કોરોના રસીકરણ:અંકલેશ્વર પાલિકા દ્વારા સ્લમ વિસ્તારમાં વેક્શિનેશન કેમ્પ

અંકલેશ્વરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા કચેરી, તાડફળીયામાં લોકોને વેક્સિન અપાઈ

અંકલેશ્વર પાલિકા દ્વારા અસ્લમ વિસ્તારના રહીશો વેકેશન કેમ્પ યોજાયો હતો. નગરપાલિકા કચેરી તેમજ તાડ બળીયા ખાતે વૅક્સિનેશન કેમ્પ નરું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થળ પર રજીસ્ટ્રેશન કરી વેકસીન આપવામાં આવી હતી. સ્લમ વિસ્તાર ના લોકો ને સરળતાથી વૅક્સિન મળે તેવું આયોજન કર્યું હતું.

પાલિકા દ્વારા સ્લમ વિસ્તારમાં વૅક્સિનથી વંચિત રહેલા લોકો માટે પાલિકા કચેરી સહિત શહેરના તાડ બળીયા વિસ્તારમાં વૅક્સિનેશન કેમ્પ નરું આયોજન કરવામાં આવ્યું હતું વૅક્સિનેશન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવામાં માટે પડી રહેલી હાલાકી ના કારણે લોકો વેકસીન થી વંચિત રહેતા હતા જે સમસ્યાના નિરાકરણ માટે પાલિકા તંત્ર 13 અને 14 મી ઓગસ્ટ ના રોજ બે દિવસીય વૅક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રથમ દિવસે પણ 500 થી વધુ લોકો વેક્સીનની લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...