તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલત કફોડી:હોળીને ગણતરીના દિવસો બાકી છતાં ખરીદી ન નીકળતાં વેપારીઓ નિરાશ

અંકલેશ્વર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બર્ડ ફ્લૂનો ખતરો ટળી જવાના કારણે ખુલ્લી રાખવાનો નિર્ણય
 • તંત્ર દ્વારા પર્વની ઉજવણી કરવા તકેદારી સાથે છુટછાટ સાથે આપવા માંગ

છેલ્લા એક વર્ષથી કોરોના સામે જંગ હજી પૂર્ણ થઇ નથી. એક વર્ષ બાદ કોરોનાની લહેર પુનઃ શરૂ થઈ છે. દિવસે દિવસે કોરોના દર્દીમાં વધારો થઇ રહ્યો છે. ચૂંટણી સમયે સરકારે કોરોનાના નિયમોં કોરાણે મૂકી દીધા હતા. તહેવાર ટાણે જ કોરોના વધી રહ્યો હોવાનું જણાવી હોળી ધુળેટી પર્વનું ઉજવણી પર નિયંત્રણ લાદી દીધા છે. જેને લઇ હોળી ધુળેટી પર્વ અનુલક્ષીને સીઝનલ ધંધો કરતા વેપોરી વર્ગની હાલત કફોડી બની છે. બંને તહેવારોને જૂજ દિવસ બાકી રહ્યા છે. છતાં પિચકારી,રંગોનું વેચાણ કરતા વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો