તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો:અંક્લેશ્વરમાં ત્રિદિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પોનો પ્રારંભ

ભરૂચએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 120થી વધુ સ્ટોલો ઉભા કરાયા
 • ઉદ્યોગકારોને વિવિધ કેટેગરીમાં ડી એ આનંદપુરા ટ્રોફીથી નવાજવામાં આવ્યા

અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આયોજિત 11મો ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો 2021 નો આજ રોજ વિધિવત ઉદઘાટન જીઆઇડીસીના વીસીએમડી એમ. થેન્નારશને કર્યું હતું. ત્રિદિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો નો પ્રારંભ અંકલેશ્વર ના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે થયો હતો. જેમાં ૧૨૦થી વધુ સ્ટોલ્સ ઉભા કરાયા છે. એક્સ્પો 2021ના ઉદ્ઘાટન પ્રસંગે જીઆઇડીસીના વીસી એમડી એમ. થેન્નારશન ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે લઘુ ઉદ્યોગ પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ બળદેવ પ્રજાપતિ, અંકલેશ્વર જીઆઈડીસીના ડીવીઝનલ મેનેજર ધવલ વસાવા એઆઈએ ના પ્રમુખ રમેશ ગાબાણી, સેક્રેટરી ડો. વલ્લભ ચાંગાણી, ચેરમેન પ્રવીણ તેરૈયા, ડીઆઈસીના જનરલ મેનેજર જીગર દવે સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન અંકલેશ્વરના વિવિધ ઉદ્યોગકારોને વિવિધ કેટેગરીમાં ડી એ આનંદપુરા ટ્રોફીથી નવાજવામાં આવ્યા હતા. જીઆઇડીસીના વીસીએમડી થેન્નારશને જણાવ્યું હતું કે કોરોના સંક્રમણને કારણે લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે પણ રાજ્ય સરકારે ઉદ્યોગોને રાહત પેકેજ આપી આત્મા નિર્ભર ભારત અભિયાન અંતર્ગત ગતિશીલ રાખ્યાં હતા. જોકે તેઓએ અંકલેશ્વર ઉદ્યોગ મંડળની 10એમએલડીના સીઈટીપીના નિર્માણમાં ભાગીદારી સંદર્ભે કોઈ જાહેરાત કરી નહોતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો