તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:માંડવા ગામે શંકાસ્પદ બાઇક સાથે યુવાન ઝડપાયો

અંકલેશ્વર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભરકોદ્રા ગામેથી થયેલી બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો

અંકલેશ્વર માંડવા ગામે શંકાસ્પદ મોટર સાઇકલ સાથે યુવાન ઝડપાય જવા પામ્યો હતો. યુવાનની કેફિયત મોટર સાઇકલ ગીરવે મૂકી સુરત ગયો હતો. સુરત પરત આવી રૂપિયા ચુકવાનો મોટર સાઇકલ છોડવાની હોવાની દલીલ રજુ કરી હતી. ભરકોદ્રા ગામ ખાતે મોટર સાઇકલ ની થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો હતો.

અંકલેશ્વર જીઆઇડીસી માં થી ગત 2 જી ઓગસ્ટ ના રોજ ભરકોદ્રા ગામ ખાતે રહેતા સ્ટીમ રામકરણ પાડે કોસમડી ના ઓની મોટર સાઇકલ તેના મિત્ર કેતન વિજય ભાઈ પટેલ ના રૂમ બહાર ભરકોદ્રા થી ચોરી થઇ જવા પામી હતી. તેમનો જ મિત્ર શોબરાતી નિઝામુદ્દીન અલી જીઆઇડીસી માં રૂપિયા લઇ આવું છું તેમ જણાવી મોટર સાઇકલ લઇ ફરાર થઇ ગયો હતો. જે અંગે જીઆઇડીસી પોલીસ મથકે 25 હજાર રૂપિયાની મોટર સાઇકલ ચોરી અને વિશ્વાસ ઘાત ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. જો ચોરી ની મોટર સાઇકલ સાથે ઈસમ અંકલેશ્વર ના માંડવા ગામ ખાતે થી ઝડપાય જવા પામ્યો હતો. શોબરાતી નિઝામુદ્દીન અલી પોલીસે ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો