તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:અંદાડામાં વૃદ્ધાની આજીવિકાની સમાન કેબીન રાત્રે કોઈ ટીખળખોરોએ સળગાવી

અંકલેશ્વર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેબિનમાં આગ લાગતાં સ્થાનિકોએ દોડી આવી પાણીનો મારો ચલાવીને ઓલવી હતી
  • વૃદ્ધાએ અજાણ્યા શખ્સો વિરુદ્ધ શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વરના અંદાડા ગામે વૃદ્ધાની આસરો છીનવતા આસામાજિક તત્વોએ રાત્રી ના વૃદ્ધાનું આજીવિકાનું સાધન એવી કેબીન રાત્રી ના સળગાવી દીધું હતું. ગ્રામજનો મદદ થી રાત્રીના આગ બુઝાવી હતી. તો કેબીન અને અંદર રહેલ સર-સમાન બળી જતા વૃદ્ધાને પડતા પર પાટુ પડ્યું હતું.

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ થી હાઇવે તરફ જવાના માર્ગ ઉપર આવેલ કૃષ્ણનગર સોસાયટી નંબર 2 ખાતે રહેતા ઉર્મિલાબેન ઇશ્વરભાઇ ચૌહાણના આવો પોતાની રોજીરોટી માટે એક ગલ્લો નાખી પોતાનું જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે. ગત રાત્રીના કેટલા અસામાજિક તત્વોએ તેમના કેબીનને આગ લગાવી દીધી હતી અને જોત જોતા કેબીન ભડકે બળ્યું હતું જો કે સ્થાનિક લોકો દોડી આવી આગ ને બુઝાવી હતી પરંતુ આ વચ્ચે ઉર્મિલાબેન અંદાજિત એક લાખ થી વધુ સરસામાન અને કેબીન આગ માં સ્વાહા થઇ ગયો હતો. આ ઘટનાની જાણ ઉર્મિલાબેન ચૌહાણે અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં કરતા પોલીસ કાફલો પણ ધાતાં સ્થળે દોડી આવ્યો હતો અને અજણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ આરંભી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો