તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુ:ખદ:સ્વામીનારાયણ ગુરુકુલના સંત 92 વર્ષે અક્ષરવાસી થયા

અંકલેશ્વરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અંક્લેશ્વરમાં સદગુરૂની પાલખીમાં ભક્તો ઉમટ્યાં

સ્વામી નારાયણ ગુરુકુલના વડા જુનાગઢવાસી સદગુરુ નારાયણસ્વરૂપજી સ્વામી 92 વર્ષની વયે અક્ષરવાસી થતાં તેઓના આજરોજ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાઆદિગુરુ ગોપાલાનંદ સ્વામીના શિષ્ય પરંપરાના સ્વામી નારાયણ ગુરુકુલના વડા જુનાગઢવાસી સદગુરુ નારાયણસ્વરૂપજી સ્વામી 92 વર્ષે આજરોજ અક્ષરવાસી ગયા છે જેઓની શહેરમાં અંતિમ પાલખી યાત્રા કાઢવામાં આવી હતી આ પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં સંતો મહંતો અને અનુયાયીઓ જોડાયા હતા અક્ષરવાસી થયેલા સદગુરુ નારાયણસ્વરૂપજી સ્વામી નર્મદા નદીના કિનારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો