તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:અમરેલીમાંથી સગીરાનું અપહરણ કરનાર ઝડપાયો

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એલસીબીએ અમરેલી પોલીસને જાણ કરી

અમરેલી ના ખાભા પોલીસ મથકે 10 મી 10 મી માર્ચ ના સગીર બાળા ના અપહરણ ની ફરિયાદ નોંધાઈ હતી જે અંગે પોલીસે તપાસ કરી રહી હતી. દરમિયાન ભરૂચ એલસીબી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે સગીર અપહ્ય બાળા ને લઇ અપહરણ કરતા ખાનગી બસ માં મુંબઈ તરફ જઈ રહ્યો છે. જે આધારે પોલીસે માંડવા ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી.

જે આધારે ચોક્કસ બાતમી આધારે ની બસ આવતા પોલીસે તેને રોકી હતી અને અપહરણ કરતા બાબુભાઈ ઉર્ફે ભાવેશ મંગળાભાઈ જેરામભાઈ ગેરેણીયા ને ઝડપી પાડ્યો હતો અને તેની પાસે અપહ્યત બાળા ને છોડાવી હતી અને શહેર પોલીસ ના હવાલે કર્યો હતો તેમજ આ અંગે પોલીસે અમરેલી ખાભા પોલીસ મથકે જાણ કરતા અમરેલી પોલીસ ટ્રાન્સફર વોરન્ટ લઇ આવી અપહરણ કર્તા તેમજ બાળા ને અમરેલી લઇ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...