તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:અંકલેશ્વરમાં કોરોના વિસ્ફોટ એક સાથે 15 નવા કેસ નોંધાયા

અંકલેશ્વર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સમગ્ર તાલુકામાં કોરોના મીટર 1349 પર પહોંચ્યું

અંકલેશ્વર માં ગુરુવાર ના રોજ કોરોનાનો વિસ્ફોટ જોવા મળ્યો હતો અને કોરોના ની બીજી લહેર માં સૌથી વધુ કોરોના દર્દી નોંધાયા છે.

જેમાં કાપોદ્રા પાટીયા ખાતે આવેલ દ્વારકેશ પાર્ક ખાતે 1, સેંગપુર ખાતે -1, સમય એપાર્ટમેન્ટ ખાતે 1, રાધે ક્રિષ્ણા રેસિડન્સી કાપોદ્રા પાટિયા ખાતે 1, સીટી સેન્ટર સામે દિવ્યજ્યોત રેસિડન્સી ખાતે 1, શ્રીરંગ રેસિડન્સી જીઆઇડીસી ખાતે -1, ખુશ હાઈટ્સ જીઆઇડીસી ખાતે 1, સામ્રાજ્ય સોસાયટી ખાતે -1, અંદાડા ખાતે -1, શ્રી રંજ રેસિડન્સી જીઆઇડીસી ખાતે 1, પંચવટી બંગ્લોઝ જીઆઇડીસી ખાતે 1, ગાર્ડનસીટી ખાતે -1, ગોલ્ડન પોઇન્ટ જીઆઇડીસી ખાતે 1, રોલાંબેલ એપાર્ટમેન્ટ જીઆઇડીસી ખાતે -1 અને સદ્દભાવ સોસાયટી ખાતે -1 કોરોના દર્દી નોંધાયા હતા જેમને કોવિડ હોસ્પિટલ ખાતે તેમજ હોમ આઇસોલેટ કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર માં છેલ્લા એક સપ્તાહ માં કોરોના દર્દી નો આંક ધૂસકે ને ભ્રૂસકે વધી રહ્યો છે. ત્યારે લોકો ની કોરોના બાબતે બેદકારી સામે આવી રહી છે. એવાત કોરોના વધતા જતા દર્દીનું પ્રમાણ જોતા સામે આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો