તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રહસ્ય અકબંધ:હાંસોટ નહેરમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો

અંકલેશ્વર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસને મૃતદેહ બહાર કાઢી પી.એમ અર્થે ખસેડ્યો

હાંસોટ નહેર માંથી અજાણ્યા યુવક ની લાશ મળી પોલીસે તપાસ હાથ ધરી હતી. હાંસોટ પોલીસ ને જાણ થતા અજાણ્યા ઈસમનો મૃતદેહ બહાર કાઢી પી.એમ અર્થે ખસેડ્યો હતો.

બનાવની વિગતો અનુસાર હાંસોટ ખાતે પસાર થતી ઉકાઈ જમણા કાંઠા ની નહેર માં વહેલી સવારે અજાણ્યો ઈસમ મૃત હાલત માં મળી આવ્યો હતો નહેર પર રહેલ નાળામાં ફસાયેલ મૃતદેહ અંગે સ્થનિક લોકો ને જાણ થતા તેવો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ અંગે હાંસોટ પોલીસ મથકે જાણ કરતા હાંસોટ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને નહેર માંથી બહાર કાઢ્યો હતો તેમજ પી.એમ અર્થે હાંસોટ આરોગ્ય સેન્ટર ખાતે ખસેડ્યો હતો અત્યંત ડી કમ્પોઝ થયેલ અજાણ્યો ઈસમ કોણ છે તે અંગે પોલીસે તેના સ્વજનો શોધખોળ આરંભી નહેર આજુબાજુ માં રહેલ ગામો માં તપાસનો દોર શરુ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો