તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:સારંગપુરના ગૂમ યુવકનો 4 દિવસ બાદ મૃતદેહ મળ્યો, 25મીએ નોકરીએ ગયા બાદ લાપતા થયો હતો

અંકલેશ્વર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર ના સારંગપુર ગામે ગુમ થયેલ યુવાનનો મૃતદેહ નાળામાં ડૂબેલી હાલત મળી આવ્યો હતો. સ્થાનિક રહીશો જાણ થતા જીઆઇડીસી પોલીસ મથકે જાણ કરી હતી. ગત 25 ઈ થી પોતાના ધરે થી કોઈને કહ્યા વગર નીકળી ગયા હતા. ગુમ થયા ના 48 કલાક બાદ મૃતદેહ નાળાની વરસાદી કેનાલ માં મૃતદેહ જોવા મળ્યો હતો.

સારંગપુર ગામ ખાતે રહેતા 42 વર્ષીય બેકરભાઈ ઉર્ફે વિજયભાઈ પારસીંગ પરમાર ગત 25 મી ડિસેમ્બર ના રોજ સાંજે ધરે થી કોને કહ્યા વગર ચાલ્યા હતા. જેમને પરિવાર ના સભ્યો છેલ્લા 2 દિવસ શોધી રહ્યા હતા દરમિયાન સારંગપુર ગામખાતે આવેલ જુના ગળનારા ની અંદર થી યુવાન મૃતદેહ પડ્યો હોવાનું ગ્રામજનો જાણ થતા તેવો ઘટના સ્થળે દોડી આવ્યા હતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃતક યુવાન કોણ છે તે અંગે શોધખોળ કરતા તેની પાસે થી મળી આવેલ આધારકાર્ડ અને ચૂંટણીકાર્ડ વડે તેની ઓળખ છતી થઇ હતી પોલીસે મૃતક બેકરભાઈ પરમારના પરિવારના સભ્યોને જાણ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો