તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:અંકલેશ્વરની સોસાયમાંથી 2 મોબાઇલ-લેપટોપની તસ્કરી

અંકલેશ્વર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સવારે ઘરનો દરવાજો ખુલ્લો રહી જતા ચોરી

અંકલેશ્વર ભવ્ય રેસિડન્સીમાંથી તસ્કરો 2 મોબાઈલ અને લેપટોપ ચોરી ગયા હતા. સવારે તસ્કરો ઘરનો દરવાજો ખુલ્લો જોતા મોબાઈલ અને લેપટોપ તેમજ 4 એટીએમ કાર્ડ ચોરી લઇ ગયા હતા.

અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ ભવ્ય રેસિડન્સીમાં નીચે ફ્લોર પર દુકાન ચાલવતા સ્નેહલભાઈ પટેલ આ રેસિડન્સી ઉપરના ભાગે રહે છે. તેવો ગત રોજ દુકાન પર હતા ત્યારે ધરે મોબાઈલ ભૂલી ગયા હતા. જે માટે તેવો ધારે પહોંચતા ધરનો દરવાજો ખુલ્લો હતો અને ઘરમાં તેમનો તેમજ અન્ય સંબંધીનો મોબાઈલ અને લેપટોપ તેમજ 4 જેટલા એ.ટી.એમ કાર્ડ તસ્કરો ચોરી કરી લઇ ગયા હોવાનું જોવા મળ્યું હતું આ અંગે શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી સ્નેહલભાઈની ફરિયાદ આધારે 49 હજારની મતાની ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો