તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:સજોદ ગામેથી મોપેડની ઉઠાંતરી કરતા તસ્કરો

અંકલેશ્વર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર તાલુકા ના સજોદ ગામ ખાતે આવેલ ભાઠા ફળીયાના રહેતા સરોજબેન વસાવાએ પોતાની મેસ્ટ્રો મોપેડ ઘર આંગણે ગત 22 મી નવેમ્બર ના રોજ પાર્ક કરી હતી જે મોપેડ ને રાત્રી ના તસ્કરો ચોરી કરી ફરાર થઇ ગયા હતા જેની શોધખોળ કરવા છતાં ના મળી આવતા અંતે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 15 હજારની કિંમત ની મેસ્ટ્રો મોપેડ ની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser